– ૧૯૧૯ માં લીંબડી સ્ટેટ તરફથી છાત્રાલય માટે આખુ મકાન તથા સાથેની તમામ સગવડો ઉભી કરીને ૨૬/૦૨/ ૧૯૧૯ ના રોજ હાલના મકાનમાં છાત્રાલય ફેરવવામાં આવેલ.
– ત્યારબાદ જરૂરીયાત મુજબ વધારાની સગવડો મકાન, ફર્નીચર, મેદાન વગેરે ઉભા કરવામાં આવ્યા.
– હાલમાં સંસ્થાના પ્રમુખશ્રી લીંબડી ઠાકોર સાહેબ શ્રી જયદીસિંહજી સાહેબ છે.
– સંસ્થાનું સંચાલન તથા વહીવટ ૧૨ સભ્યનો વહીવટી કમીટી દ્રારા કરવામાં આવે છે.
– અત્યાર સુધીમાં સંસ્થામાંથી ૫,૫૦૦ થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરી ગયા છે.
– સંસ્થા ૪ એકર જેવી વિશાળ લીંબડી શહેર મધ્યસ્થ નયનરમ્ય ભૌગોલિક અને ભૌતિક સ્થળમાં પથરાયેલી છે.
– ધોરણ ૬ થી ૧૨ સુધીના ૩૦૦ વિધાર્થીઓ માટે સેવાના જુદા જુદા વિશાળ ભવનો છે.