શ્રી દિગ્વિજયસિંહજી રાજપૂત છાત્રાલય લીંબડી
શ્રી દિગ્વિજયસિંહજી રાજપૂત છાત્રાલય લીંબડી
એડમિશન

એડમિશન

નીચે દર્શાવેલ ફી ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા સ્વીકારવામાં આવે છે  

૧) ધોરણ 5 થી 12 વાર્ષિક લવાજમ તથા વિકાસ ફંડ રૂપિયા 28,000/-

  • (જેમાં પ્રથમ સત્ર લવાજમ રૂપિયા 17,000/- અને બીજા સત્રનું લવાજમ રૂપિયા 11,000/- )
  • શ્રી દિગ્વિજયસિંહજી રાજપુત છાત્રાલય, લીંબડી નામનો  ડિમાન્ડ ડ્રાફ્ટ લાવવાનો રહેશે
  • (shri di.ra.chhatralay)

૨) ધોરણ 5 થી 12 પોકેટમની/ટ્યુશન ફી તથા ડ્રેસ વગેરે માટે રૂપિયા 9,500/-

  • શ્રી દિ.રા.છા.વિ.પો.એકાઉન્ટ ના નામનો ડિમાન્ડ ડ્રાફ્ટ લાવવાનો રહેશે.
  • (Shri di.ra.chha.vi.po.account)

૩) સ્કૂલ ફી

  •   ધોરણ 6/7/8 વાર્ષિક ફી શ્રી કે.એમ.ઝાલા પ્રા.શાળા =  8,300/-
  •          (Shri k.m.jhala primary school )
  • ધોરણ 9/10 માટે શ્રી એચ.કે.ઝાલા માધ્યમિક શાળા  =  9,700/-
  •           (Shri h.k.jhala high school )
  • ધોરણ 11/12 માટે કુ શિવાંગી એન.ઝાલા ઉ.મા શાળા  =  11,200/-

          (Ku s.n.zala higher secondary school )

નોંધ :- હોસ્ટેલ ચાલુ થયાના 30 દિવસમાની અંદર જો વિદ્યાર્થી હોસ્ટેલ છોડે તો હોસ્ટેલ ફીના 50% ફી પરત કરવી, 30 દિવસ પછી હોસ્ટેલ છોડે તો તેવા કિસ્સામાં કોઈ ફી પરત કરવાની રહેશે નહિ,(દિવસો વિદ્યાર્થી હાજર થયા તારીખથી નહિ પરંતુ હોસ્ટેલ શરુ થયા તારીખ થી ગણવાની રહેશે)

નીચેની વસ્તુઓ દાખલ થતી વખતે સાથે જ લાવવી ફરજીયાત છે ,તે સિવાય પ્રવેશ આપવામાં આવશે નહી.

ક્રમવસ્તુસંખ્યા
દોરી વાળા કાળા સ્કુલ બુટ૧ જોડી
રમત ગમત માટે સ્પોર્ટ્સ સૂઝ૧ જોડી
ટુવાલ૨ નંગ
નેપકીન૨ નંગ
તાળા૨ નંગ
ઓઢવાની ચાદર૧ નંગ
ન્હાવા તથા કપડા ધોવાના સાબુ
તેલ
દાંતિયો૧ નંગ
૧૦અરીસો૧ નંગ
૧૧ટુથ પેસ્ટ૧ નંગ
૧૨બ્રસ૧ નંગ
૧૩ગંજી૪ નંગ
૧૪બુટ પોલીસ૧ નંગ
૧૫પાવડર
૧૬નેઈલ કટર૧ નંગ
૧૭મોજા (ગ્રે કલર)૪ જોડી
૧૮બેલ્ટ (કાળા કલર નો )૧ નંગ
૧૯બેગ , સુટકેસ
૨૦ધોરણ પ્રમાણે તમામ પુસ્તકો ,જરૂરી સાધનો, સ્કુલ બેગ.
૨૧સાદા કલર નાં કપડા૩ થી ૪ જોડી

જરૂરી સુચના :

૧) દાખલ થતી વખતે ઓરીજનલ લીવીંગ સર્ટિફીકેટ, લીવીંગ સર્ટિફીકેટની ઝેરોક્ષ-૫ ઓરીજનલ માર્કસિટ તથા પાસપોર્ટ સાઈઝ ફોટા-૧૦, આધાર કાર્ડ ની ઝેરોક્ષ-૫ સાથે લાવવી.

૨) સ્કુલ ડ્રેસ, નાઈટ ડ્રેસ, વાઈટ ડ્રેસ સંસ્થા માંથી આપવામાં આવશે તેની રકમ જમા કરાવવાની રહેશે.

૩) ઘડિયાળ, ચેન, વીંટી, કડું, મોબાઈલ સંસ્થા માં રાખવા દેવામાં આવશે નહી.

૪) લવાજમ, સ્કુલ ફી, પોકેટમની દાખલ થતી વખતે જમા કરાવવાની રહેશે.

૫) ફૂલ સ્કેપ ચોપડા સંસ્થામાંથી રાહત દરે આપવામાં આવશે.