અપ્રિલ ૨૦૨૨ માં તલવારબાજી માં લંડન ખાતે ભારતનું પ્રતિનિધિત્વ.
અપ્રિલ ૨૦૨૨ માં તલવારબાજી માં લંડન ખાતે ભારતનું પ્રતિનિધિત્વ.
લીંબડી દિગ્વિજયસિંહજી રાજપૂત છાત્રાલય નો ભૂતપૂર્વ વિદ્યાર્થી ધર્મરાજ સિંહ કિરીટસિંહ જાડેજા (જાખર,જામનગર) એ ૯ થી ૨૦ ઓગસ્ટ ૨૦૨૨ માં યોજાનારી કેડેટ કોમનવેલ્થ ફેન્સીંગ સ્પર્ધામાં ભારત નું પ્રતિનિધિત્વ કર્યું.