ગૃહપતિ તરીકે
ક્રમ | નામ | ગામ |
1 | સ્વ.શ્રી આનંદસિંહજી રૂપસિંહજી ઝાલા | રંગપુર |
2 | સ્વ.શ્રી મહિપતસિંહ નટવરસિંહ ઝાલા | ભોયકા |
3 | શ્રી કાળુભા મુળુભા ઝાલા | મોટા ટીંબલા |
4 | શ્રી નરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા | ધ્રાગંધ્રા |
5 | શ્રી જયેન્દ્રસિંહ દોલતસિંહ ઝાલા | ખંભલાવ |
6 | સ્વ.શ્રી ભરતસિંહ આનંદસંહ ઝાલા | મોટાત્રાડિયા |
7 | સ્વ.શ્રી અજીતસિંહ ભુરૂભા ઝાલા | કમાલપુર |
8 | સ્વ.શ્રી અનિરૂધ્ધસિંહ નથુભા ઝાલા | સૌકા |
9 | શ્રી જયેન્દ્રસિંહ દોલતસિંહ ઝાલા | ખંભલાવ |
10 | શ્રી જશુભા પથુભા ઝાલા | સમલા |
11 | શ્રી ચંદ્રસિંહ હરિસિંહ રાણા | ખંભલાવ |
12 | શ્રી યોગેન્દ્રસિંહ ગીરીરાજસિંહ ઝાલા | કળમ |
13 | શ્રી ઘનશ્યામસિંહ ફતેસિંહ ચુડાસમા | ગોરાસુ |
14 | શ્રી હરપાલસિંહ અશોકસિંહ રાણા | અચારડા |
15 | શ્રી યુવરાજસિંહ હરુશ્ચન્દ્રસિંહ ઝાલા | ફેદરા |
16 | શ્રી મેહુલસિંહ નરેન્દ્રસિંહ ઝાલા | કારોલ |
17 | શ્રી અનિરુદ્ધસિંહ જોરૂભા રાણા (વર્તમાન) | અચારડા |
મદદનીશ ગૃહપતિ તરીકે
નોંધ :- મદદનીશ ગૃહપતિ તારીખે ઘણા ભાઈઓએ સેવા આપેલ છે, છ મહિના – એક વર્ષ એમ સેવા આપેલ છે. પરંતુ જેઓએ લાંબા સમય સુધી નોંધપાત્ર સેવા આપેલ છે તે.
ક્રમ | નામ | ગામ |
1 | સ્વ.શ્રી જીવણસિંહજી હિંમતસિંહજી ઝાલા | જાખણ |
2 | સ્વ.શ્રી જીવણસિંહજી ફતેહસિંહજી ઝાલા | મોજીદળ |
3 | શ્રી મહેન્દ્રસિંહ નટવરસિંહજી ઝાલા | અડવાળ |
4 | શ્રી હઠુભા બનુભા ઝાલા | પરાલી |